સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Monday, 16 January 2012

PRAGYA

બોરિયા (સી.) પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા વર્ગમાં પ્રવ્રુત્તિમાં મગ્ન બાળકો


પ્રજ્ઞા શિક્ષકો 
૧ વૈશાલીબેન પટેલ  ૨ અશોકભાઇ પટેલ



No comments:

Post a Comment