સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Tuesday, 10 January 2012

RAMATOTSAV

dietidar.blogspot.COM
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર પ્રેરિત સી.આર.સી.કક્ષાનો રમતોત્સવ સી.આર.સી.મજરા ખાતે યોજાયો જેમાં મજરા સી.આર.સી.ના ૨૫૦ જેટલા બાળકો તથા ૨૫ જેટલા શિક્ષકોએ કબડ્ડી, ખો-ખો તથા વ્યક્તિગત રમતોમાં ભાગ લીધો. વિજેતા રમતવીરોને તાલુકા કક્ષાએ ભાગ લેવા મોકલવામાં આવ્યા.

No comments:

Post a Comment