સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

નવરાત્રિ મહોત્સવ - ૨૦૧૨

મજરા પ્રાથમિક શાળાના પટાંગણમાં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવ ૨૦૧૨ નું આયોજન શાળાના ઉપશિક્ષકશ્રી નેહાબેન એ. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેમાં શાળાના તમામ  ૪૩૨ બાળકો તથા ૧૦ શિક્ષકોએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો.
 

No comments:

Post a Comment