સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

રમતોત્સવ

 ક્લસ્ટર કક્ષાનો રમતોત્સવ    

                મજરા આદર્શ પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાના સને ૨૦૧૨ / ૧૩ ના વર્ષ માટેના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં કબડ્ડી ભાઈઓ તથા લાંબીકૂદ બહેનોની સ્પર્ધામાં મજરા પ્રાથમિક શાળા વિજેતા બની હતી.

રમતોત્સવની કેટલીક તસવીરો
 તાલુકા કક્ષાની કબડ્ડી ચેમ્પિયન ટીમ સાથે આચાર્ય શ્રી દિલીપ પટેલ તથા સ્ટાફ















                                       તાલુકા કક્ષાની કબડ્ડી ચેમ્પિયન ટીમ
જૂથાકક્ષાનો રમતોત્સવ







No comments:

Post a Comment