સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Thursday 19 January 2012

વક્તૃત્વ સ્પર્ધા

સદભાવના મિશન અંતર્ગત બોરિયા પ્રાથમિક શાળામાં "સરદાર પટેલ" વિષય અંગે વક્તૃત્વ આપતો 
ધોરણ -૭ નો બાળક રાઠોડ કુલદીપ આર.

Wednesday 18 January 2012

સંકલિત ઉપચારાત્મક કાર્ય


સંકલિત ઉપચારાત્મક વર્ગમાં અર્લી રીડર દ્વારા વાંચન શીખતાં બાળકો
સી.આર.સી.મજરા   તા.પ્રાંતિજ

Monday 16 January 2012

new textbook training at aminpur

નવીન અભ્યાસક્રમ તાલીમની કેટલીક તસવીરો














Add caption




TEACHING LEARNING MATERIAL

શાળા મુલાકાત દરમિયાન ટી.એલ.એમ. નિર્માણ કરતા સી.આર.સી.કો.ઓ. દિલીપ પટેલ

PRAGYA

બોરિયા (સી.) પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા વર્ગમાં પ્રવ્રુત્તિમાં મગ્ન બાળકો

બોરિયા પ્રાથમિક શાળાના ધોરણ ૮ ના બાળકોનો પત્ર

પત્ર લખનાર બાળકો 

દાન

સી.આર.સી.મજરાની તાજપુર-૧ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી.ના સક્રિય પ્રયત્નોથી શાળાને ભેટ મળેલ વોટર કૂલરનું ઇંસ્પેક્શન કરતા એસ.એમ.સી.ના સભ્ય શ્રી પ્રવિણભાઇ 

teacher training

સી.આર.સી.મજરાના શિક્ષકો માટેની સેવાકાલીન તાલીમમાં બાળગીત ગાતા શિક્ષકો

lokgeet

નાનાપોયડા પ્રાથમિક શાળામાં સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં લોકગીત ગાતા શાળાના બાળકો

Wednesday 11 January 2012

નવા અજમાયશી પાઠ્યપુસ્તકની કેટલીક તસવીર્


યોગાસન

સી.આર.સી.મજરાની મોટાપોયડા પ્રાથમિક શાળામાં પ્રાર્થના સંમેલનમાં યોગાસન કરતો બાળક

new textbook training at aminpur

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના શિક્ષકો માટે ધોરણ ૧ થી ૮ ના નવીન અજમાયશી

પાઠ્યપુસ્તક વિષયવસ્તુની તાલીમનું આયોજન તા.૭ જાન્યુઆરી થી તા.૧૩ જાન્યુઆરી સુધી બે તબક્કામાં અમીનપુર પ્રા.શાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડરના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેમાં શિક્ષકોને નવીન અભ્યાસક્રમના અભિગમની સંપુર્ણ સમજ આપવામાં આવી. તેમજ તાલીમ દરમિયાન જી.સી.ઇ.આર.ટી.ના શ્રી રાઘવજી માધડ,ડાયેટ ઇડરના પ્રિંસિપાલ શ્રી શૈલેષભાઇ બાવા તેમજ શ્રી એમ.જી.ચૌહાણ સાહેબે મુલાકાત લઇ શિક્ષકોને પ્રેરણા તથા માર્ગદર્શન પુરા પાડ્યા હતા. તાલીમ વર્ગનું સંચાલન ડાયેટ ઇડર સી.એમ.ડી.ઇ.વિભાગના શ્રી ભાર્ગવભાઇ ઠક્કર સાહેબે કર્યુ હતું.

Tuesday 10 January 2012

RAMATOTSAV

dietidar.blogspot.COM
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર પ્રેરિત સી.આર.સી.કક્ષાનો રમતોત્સવ સી.આર.સી.મજરા ખાતે યોજાયો જેમાં મજરા સી.આર.સી.ના ૨૫૦ જેટલા બાળકો તથા ૨૫ જેટલા શિક્ષકોએ કબડ્ડી, ખો-ખો તથા વ્યક્તિગત રમતોમાં ભાગ લીધો. વિજેતા રમતવીરોને તાલુકા કક્ષાએ ભાગ લેવા મોકલવામાં આવ્યા.