સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

ખેલ મહાકુંભ

          તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ ખેલ મહાકુંભ મશાલ રેલી મજરા ખાતે આવી પહોંચતાં શાળાના બાળકો તથા મા.જયસિંહજી ચૌહાણ (પૂર્વ રાજ્ય મંત્રીશ્રી શિક્ષણ) , મા.વી.ડી.ઝાલા (પૂર્વ કાયદામંત્રીશ્રી) , મા.જયેન્દ્રસિંહજી રાઠોડ (પૂર્વ પ્રમુખશ્રી જીલ્લા પંચાયત સાબરકાંઠા) , મા.આશાબેન શાહ - પ્રાંત ઓફિસર શ્રી , મા.મામલતદારશ્રી પ્રાંતિજ , મા.તાલુકા વિકાસ અધિકારીશ્રી , મા.જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અશોકભાઇ રાવલ , મા.તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી ટી.કે.વાઘેલા , ઉધ્યોગપતિ શ્રી મહેશભાઇ ઉપાધ્યાય વગેરે મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું.
 
ખેલ મહાકુંભ મશાલ રેલી સ્વાગત કાર્યક્રમની બોલતી તસવીરો




 

No comments:

Post a Comment